Homeદે ઘુમા કેભારતે ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, જાણો ક્યાં ખેલાડીઓને મળ્યું સ્થાન

ભારતે ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, જાણો ક્યાં ખેલાડીઓને મળ્યું સ્થાન

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે BCCI દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિએ શિખર ધવનને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં કેપ્ટન રહેશે. પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્માને સુકાનીપદ સોંપ્યું છે.

ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયા

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (WK), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.

બાંગ્લાદેશ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments