કોઠાયુદ્ધ
ગામનાં ચોરે
પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
Team Chbauk-National Desk: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મોત થયા છે. આતંકીઓએ પ્રવાસીઓને તેના નામ પૂછીને ગોળીએ વીંધી દીધા છે. આ ઘટનામાં મૃત્યુઆંક 26એ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમાચાર એજન્સીઓ મુજબ 2019ના...
ડ્રેગને વિશ્વમાં ખળભળાટ મચાવ્યો, ચીનનો ટ્રંપને વળતો જવાબ, અમેરિકી સામાન પર 34% ટેરિફ વસૂલશે...
Team Chabuk-International Desk: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે વિશ્વના દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ વોરની આશંકા ઉભી થવા લાગી હતી. હવે આ ટ્રેડ વોર શરૂ થઈ રહી હોય તેવું લાગી...
લક્ઝરી લાઈફ, રીલનો શોખ, કરોડોનું સામ્રાજ્ય…’ઈન્સ્ટા ક્વીન’ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ વિશે જાણો
Team Chabuk-National Desk: વર્દીનો રુતબો, પંજાબી ગીતો પર ઇન્સ્ટા રીલ્સ અને લક્ઝરી કારનો શોખ… પરંતુ પંજાબની ઇન્સ્ટા ક્વીન વિશે હવે જે બાબતો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ...
ગુર્જર નગરી
રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
Team Chabuk-Gujarat Desk: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો...
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય...
ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ LCBએ ઊનાના સૈયદરાજપરા ગામે થયેલી 5 લાખથી વધુ રુપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં પડોશી મહિલા સમજુ રાઠોડ અને તેના માનેલા ભાઈ ભગવાન કામળિયાની ધરપકડ કરી...
તાપણું
અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ...
Team Chabuk-Political Desk: રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા અમરેલી લેટરકાંડ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતા અને દિગ્ગજ સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખતા આ મામલો ફરી ગરમાયો છે. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
Team Chabuk-Political Desk: આજે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે,...
VIDEO: ચૂંટણી લડવાની ઉંમર 25 થી ઘટી 21 થશે ? AAP સાંસદ રાધવ ચઢ્ઢાએ...
Team Chabuk-Political Desk: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં સંસદમાં રાજકારણમાં યુવાનોની ભાગીદારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. દેશની સરેરાશ વય અને યુવા વસ્તીના આંકડાને ટાંકીને, તેમણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે નિર્ધારિત વય મર્યાદા ઘટાડવાની...
સાહિત્ય
યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના બાળ વાર્તા પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા...
Team Chabuk-literature Desk: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તાજેતરમાં જ વિવિધ કેટેગરીમાં પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘...
ડૉ.ભરત ખેનીને “રાજા રવિ વર્મા” પુસ્તક માટે સાહિત્ય આજતકનું પારિતોષિક એનાયત
Team Chabuk-Literature Desk : ઝલના તોફાનો અને વાર્તાના વંટોળ વચ્ચે સંશોધન અને ચરિત્રલેખનની મહત્ત્વપૂર્ણ કામગીરીને ઘણીવાર અવગણવામાં આવી છે. આ ક્ષેત્રની જટિલતા અને મુશ્કેલીને કારણે જુજ લોકોને જ આ ક્ષેત્રમાં કામ કરવાનો અવસર મળે...
મુલાકાત: ‘ચા’ – ‘બુક’ સાથે પરમ દેસાઈ : ‘મારી વાંચન પદ્ધતિ જરા જુદી છે, મારા મતે...
Team Chabuk–Literature Desk: ગુજરાતી સાહિત્યમાં કિશોર સાહસકથા! આ વાક્ય ઉપર પણ આજે તો ધૂળ જામી ગઈ હોય એવું લાગે! આજથી ચાલીસ-પચાસ વરસ પહેલાં એક જમાનો હતો જ્યારે યશવન્ત મહેતા, હરીશ નાયક, શ્રીકાંત ત્રિવેદી, નવનીત સેવક જેવા મૂર્ધન્ય લેખકોએ...
સિનેમાવાદ
લોરેન્સ ગેંગની ધમકી અંગે સલમાને તોડ્યું મૌન, કહ્યું, “જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું”
Team Chabuk-Entertainment Desk: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ મુદ્દે અભિનેતા સલમાન ખાને મૌન તોડ્યું છે. મુંબઈમાં ફિલ્મ 'સિકંદર'ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાનન સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈ તરફથી મળી રહેલી ધમકીઓ વિશે વાત...
જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
Team Chabuk-Entertainment Desk :જાણીતા રેપર રફ્તારે બીજા લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં હાલ રફ્તારના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. રેપર રફ્તારે મનરાજ જવંદા સાથે બીજા લગ્ન કર્યા છે. રફ્તારના પહેલા લગ્ન કોમલ વોહરા...
બિગ બોસ ફેમ નિક્કી તંબોલીનું પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ વાયરલ, જુઓ PICS
Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી અને બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ (nikki Tamboli) હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટો અને વીડિયો શેર કર્યો છે, જેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં નિક્કીએ...
દે ઘુમા કે
શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ...
Team Chabuk-Sports Desk: હાલ Xનું Grok ટુલ ખુબ ચર્ચામાં છે. Grokને જે પણ સવાલ પૂછો તેને થોડી જ ક્ષણોમાં લાંબો લચક જવાબ આપે છે. ત્યારે અમે પણ Grokને એક રમૂજી સવાલ પૂછ્યો જેનો તેણે...
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી...
Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. આજે ગુરુવારે 20 માર્ચના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. યુઝવેન્દ્ર...
ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
Team Chabuk-Sports Desk: આખરે દુબઈમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રિરંગો લહેરાવી દીધો. વરુણ ચક્રવર્તીના ચક્રવાત અને કેપ્ટન રોહિત શર્માની તોફાની બેટિંગ સહિત ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમ 12 વર્ષ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખીતાબ જીતી...
વિશેષ
હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
Team Chabuk: આજથી હોળાષ્ટક શરૂ થયું છે. આગામી આઠ દિવસ દરમિયાન જ્યોતિષ શાસ્ત્રો મુજબ કોઈ શુભ કામ ન કરવા જોઈએ અને જો કોઈ આ દિવસોમાં આવું કરે છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી...
શિયાળામાં શરીરને ગરમ રાખવું હોય તો આ વસ્તુ ખાવાનું શરૂ કરી દો
Team Chabuk-Health Desk: શિયાળાની ઋતુ ચાલી રહી છે. ગુલાબી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા આપણે ગરમ કપડાંનો સહારો લેતાં હોઈએ છીએ. પરંતુ જો શરીરને તમારે ઠંડીથી બચાવવું હોય એટલે કે ગરમ રાખવું હોય...
ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
Team Chabuk-Heath Desk: દરરોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે. પાઇલ્સની સમસ્યાથી પીડિત લોકો માટે બીલીપત્રનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણો...