Homeદે ઘુમા કેParis Olympics 2024: હિરોઈનોને ટક્કર આપે તેવી સુંદર છે આ એથલેટ્સ, આ...

Paris Olympics 2024: હિરોઈનોને ટક્કર આપે તેવી સુંદર છે આ એથલેટ્સ, આ ખેલાડી પોર્નોગ્રાફી સાઈટ પર શેર કરે છે વીડિયો !

Team Chabuk-Sports Desk: રમતગમતનો મહાકુંભ એટલે ઓલિમ્પિક. આ મહાકુંભ શરૂ છે. આ વખતે ફ્રાંસની રાજધાની પેરિસમાં ખેલાડીઓ વચ્ચે અલગ અલગ રમતમાં જંગ જામ્યો છે. ત્યારે આજે આપણે એવા ખેલાડીઓની વાત કરવાના છે જેઓ અન્ય ખેલાડીઓ કરતા થોડા મિજાજના છે. આમ તો ઓલિમ્પિકમાં આશરે 10 વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે પરંતુ અહીં જે ખેલાડીઓની આપણે વાત કરવાના છે તેઓ પોતાના કામને લઈને અલગ તરી આવે છે.

Olympicsમાં જે ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે તે ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે સામાન્ય વ્યક્તિ કરતા અલગ હોય છે. તેઓને પોતાના શારીરને ફિટ બનાવવા માટે અનેક શારીરિક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત તેઓ પોતાના ખેલક્ષેત્રે કૌશલ્ય ઉપર પણ ખાસ ધ્યાન આપે છે. ત્યારે દુનિયામાં અનેક એવા ખેલાડીઓ છે જે ખુબ જ સુંદર Actor-Actressને પણ સુંદરતામાં માત આપે છે.

આ ખેલાડીઓની યાદીમાં Jack Laugher, Alysha Newman, Alica Ѕchmidt અને Noah Williams નો સમાવેશ થાય છે. તો Jack Laugher એ British Swimmer છે. તેઓ પોતાની Fitness ને પોતાના OnlyFans Account પર શેર કરતા હોય છે. Noah Williams એ પણ એક Britain Swimmer છે. તેઓ પણ OnlyFans Account પર તેઓ પોતાના અંગત વીડિયો પોસ્ટ કરતા હોય છે. Alica Ѕchmidt એ વિશ્વની સૌથી Sexy Athlete છે. Alica Ѕchmidt નું પણ OnlyFans Account છે. અંતે Alysha Newman એ જેણે પોતાના પ્રદર્શનને કારણે 2016 અને 2020 માં Olympics માં ધૂમ મચાવી હતી. તેણીનું પણ OnlyFans Account છે.

જોકે ઘણા Athletesને ઓછો પગાર આપવામાં આવે છે. ત્યારે તેઓ પોતાની આર્થિક જરૂરિયાતને સંતોષવા માટે આ પ્રકારના વિવિધ બેવસાઈટ પર પોતાના અંગત વીડિયો જાહેર કરીને મોઢે માગી કિંમત વસૂલ કરતા હોય છે. તે ઉપરાંત તેઓ વિવિધ ખાનગી આયોજનમાં પણ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈને આર્થિક રીતે સક્ષમતા મેળવતા હોય છે.

મહત્વનું છે કે, Paris Olympics 2024નું સમાપન સમારોહ 11 ઓગસ્ટે સમાપન થશે. Paris Olympics 2024માં દુનિયાના દરેક દેશમાંથી ખેલાડીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Paris Olympics 2024

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments