Team Chabuk-Gujarat Desk: તારીખ 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી જગત જનની મા અંબાના ધામ એવા સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ભાદરવી પૂનમને લઈને દરરોજ મોટી સખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પધારી રહ્યા છે. ત્યારે મંદિર પ્રસાશન અને તંત્ર દ્વારા પણ અંબાજીમાં વિશેષ સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. હાલ અંબાજીનો નજારો જાણે કંઈક અલગ જ લાગી રહ્યો છે. ત્યારે તસવીરોમાં માણો આહલાદક અંબાજીનો નજારો..







ભાદરવી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજી મંદિર તરફ આવી રહ્યો છે. રોડ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે. પદયાત્રીકો બોલ માડી અંબે જય જય અંબેના નાદ લગાવી અંબાજી મંદિર તરફ આગળ વધી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે