Homeગુર્જર નગરીVideo: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર

Video: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર

Team Chabuk-Vishesh Desk: શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

નિર્મોહ અને નિરંતરતાનું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર .

ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે.

Sravan 2024 (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments