Homeગુર્જર નગરીશિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર, જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પ આ તારીખથી શરુ...

શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર, જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પ આ તારીખથી શરુ થશે, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે. જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરુ થશે. 6 ડિસેમ્બરથી જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. વધઘટ અને જિલ્લા આંતરીક અરસપરસ બદલી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે.

જિલ્લા આંતરીક બદલી ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે. જિલ્લા ફેર બદલી 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments