Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં આવેલા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. ગોપાલ ઈટાલિયાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ થતાં તેમણે ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ગઈકાલે ખોડિયાર માતાજી અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ ગઈકાલે રાત્રે મને માતાના આશીર્વાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપની પુત્રીનો જન્મ થયો.પ્રિય પુત્રી, આ સુંદર દુનિયામાં અને મારા પરિવારમાં ખૂબ જ સ્વાગત છે. દીકરીને આપ સૌના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના..
कल खोडियार माताजी ओर उमिया माताजी के दर्शन करने के बाद कल रात को मुजे मा का आशिर्वाद मिला और मेरे घर लक्ष्मी जी स्वरूप बिटिया का जन्म हुआ है।
— Gopal Italia (@Gopal_Italia) October 15, 2022
प्यारी बिटिया का इस खुबसूरत दुनिया मे ओर मेरे परिवार में बहुत बहुत स्वागत है।
बिटिया को आप सब का आशीर्वाद मिले यही प्रार्थना। pic.twitter.com/rCTQZehg9S
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા