Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 24 કલાકમાં 8,338 નવા કેસ નોંધાયા છે. જો કે, મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્રીજી લહેરમાં પહેલાવાર રાજ્યમાં એક દિવસમાં 38 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં 16,629 દર્દી સાજા થયા છે.રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે.



એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 75 હજાર 464 એક્ટિવ કેસ છે, જેમાંથી 229 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 75 હજાર 235 દર્દીની હાલત સ્થિર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત