Homeગુર્જર નગરીખેડામાં બાઈક પર કંટ્રોલ ન રહેતા ગમખ્વાર અકસ્માત, કાકા-ભત્રીજાના મોત

ખેડામાં બાઈક પર કંટ્રોલ ન રહેતા ગમખ્વાર અકસ્માત, કાકા-ભત્રીજાના મોત

Team Chabuk-Gujarat Desk: ખેડાનાં પીજ પાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં પલ્સર બાઈક રોડની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી હતી. જેથી બાઈક ચાલકનો બાઈક પર કંટ્રોલ ન રહેતા બાઈક ગટરમાં ખાબકતા બાઈક પર જઈ રહેલ કાકા, ભત્રીજા તેમજ અન્ય એક યુવકનું મોત નિપજ્યું હતું.

kheda accident

પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાઈક પર કંટ્રોલ ન રહેતા બાઈક રોડની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકી હોવાનું અનુમાન છે. અકસ્માતમાં મૃત્યું પામેલ બાઈક સવાર વડતાલથી બામરોલી જઈ રહ્યા હતા. મૃત્યું પામનાંર ત્રણેય વ્યક્તિ મૂળ વડતાલનાં રહેવાસી હતા. એક જ પરિવારનાં કાકા-ભત્રીજાનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments