Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી અને ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વન ડેની કમાન રોહિત શર્માને સોંપાઈ છે. જ્યારે હાર્દિક પંડ્યાને ઉપકપ્તાન બનાવાયો છે.
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
#TeamIndia squad for three-match ODI series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/XlilZYQWX2
— BCCI (@BCCI) December 27, 2022
ભારત-શ્રીલંકા શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક
ODI શ્રેણી
ભારત વિ શ્રીલંકા 1લી ODI: 10 જાન્યુઆરી – બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી.
ભારત vs શ્રીલંકા 2જી ODI: 12 જાન્યુઆરી – ઈડન ગાર્ડન્સ, કોલકાતા.
ભારત વિ શ્રીલંકા ત્રીજી ODI: 15 જાન્યુઆરી – ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
