Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઈન્ડસ્ટ્રીની સ્ટાર છે. અભિનેત્રી પોતાના લુક અને સ્ટાઇલથી દેશના કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. કરીના કપૂર ખાનનો સ્વેગ એવો છે કે દરેક તેને જોતા જ રહે છે. તાજેતરમાં, અભિનેત્રી કરીના કપૂર ખાન તેના મિત્રો મલાઈકા-અમૃતા અરોરા અને તેની બહેન કરિશ્મા કપૂર સાથે દિવાળી પાર્ટી માટે બહાર આવી હતી.

જ્યાં કરીના કપૂર ખાનની સ્ટાઇલે ચાહકોને દિવાના બનાવી દીધા હતા. આ પાર્ટીમાં અભિનેત્રી ડીપ નેક બ્લેક ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને પહોંચી હતી. જે બાદ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

અભિનેત્રી કરીના કપૂર ખાન દિવાળી પાર્ટીના મૂડમાં છે. દિવાળીની પાર્ટી માટે તૈયાર થઈને અભિનેત્રી ગઈકાલે રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી. આ પાર્ટીમાં પહોંચ્યા બાદ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની તસવીરો ક્લિક કરવાનું ભૂલતી ન હતી. જેને અભિનેત્રીએ તરત જ સોશિયલ મીડિયા પર શેર કરી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

કરિના કપૂરની ખાનની આ બ્લેક ડ્રેસમાં તસવીરો આગની જેમ વાયરલ થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત