HomeસિનેમાવાદAnanya panday: બ્લૂ બિકિનીમાં દરિયા કિનારે અનન્યા પાંડેએ લગાવી આગ, જુઓ વાયરલ...

Ananya panday: બ્લૂ બિકિનીમાં દરિયા કિનારે અનન્યા પાંડેએ લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો

Team Chabuk-Etertainment Desk: અનન્યા પાંડે અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા નવા વર્ષની ઉજવણી કરવા થાઈલેન્ડના ફૂકેટમાં ગઈ છે. 31 ડિસેમ્બરના રોજ, અનન્યાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્રિપના કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા, જેમાં બંને બેસ્ટીઝ સાથે એન્જોય કરતા જોવા મળે છે.

આ સિવાય અનન્યાએ કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે, જેમાં તે બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે. અનન્યા અને નવ્યાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

vinayak

નવા વર્ષના વેકેશનની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અનન્યા બ્લૂ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. દરિયા કિનારેથી અનન્યાની આ તસવીરોએ આગ લગાવી છે.

અનન્યા પાંડે નવી વર્ષની ઉજવણી કરવા થાઈલેન્ડ પહોંચી છે. અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રા પર આ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments