Homeસિનેમાવાદઅનુષા દાંડેકરે દરિયા કિનારે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ હોટ અંદાજ

અનુષા દાંડેકરે દરિયા કિનારે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ હોટ અંદાજ

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ, સિંગર અને પ્રેઝન્ટર વીજે અનુષા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ફેન્સને આશ્ચર્યચકિત કરતી જોવા મળે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેણે સેક્સી બિકીનીમાં તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.

જેમાં તેનો અવતાર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અનુષાની બોલ્ડ બિકિની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની છે. અભિનેત્રીએ પોતાના આ બોલ્ડ લૂકથી તમામ હદ પાર કરી છે. ચાહકો પણ તસવીરો પર લાઈક કોમેન્ટ કરી રહ્યા છે.

vinayak

બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

અનુષા દાંડેકર 2003થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. દિલ્હી બેલી જેવી ફિલ્મોમાં અભિનેત્રી કામ કરી ચૂકી છે. અનુષા દાંડેકરની હોટ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયમાં આગ લગાવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments