Homeગુર્જર નગરીભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન 108માં મોત થયું હતું. આ અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું છે. ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને નારી 108ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે, આ બનાવની જાણ થતાં પોલીસ તથા નારી 108 ટીમના ઈએમટી હિરેન રાઠોડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments