Homeગુર્જર નગરીઅમદાવાદ: ઉંઘી રહેલી મહિલાના ઘરમાં ઘુસી યુવકે પ્રાઈવેટ પાર્ટમાં સ્પર્શ કર્યું

અમદાવાદ: ઉંઘી રહેલી મહિલાના ઘરમાં ઘુસી યુવકે પ્રાઈવેટ પાર્ટમાં સ્પર્શ કર્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાની સાથે અણછાજતો બનાવ બન્યો હતો. મહિલાની સામેના મકાનમાં જ રહેતો યુવક તેણી જ્યારે બાલ્કનીમાં સૂતી હતી ત્યારે બદઈરાદાથી પ્રવેશ્યો હતો અને તેણીના પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખ્યો હતો. મહિલા આ જોઈ રાડો પાડવા લાગી હતી. ડરીને આરોપી ભાગી ગયો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

ADV

28 વર્ષીય મહિલા પતિ સાથે ઝઘડો થયો હોય અત્યારે પિયરમાં રહે છે. રોજની માફક જ તે બાલ્કનીમાં પોતાની બહેન અને માતાની સાથે ઉંઘી રહી હતી. મોડી રાતે સામેના મકાનમાં રહેતો યુવક તેની બાજુમાં આવી ગયો હતો. ઉંઘી રહેલી યુવતીના પ્રાઈવેટ પાર્ટને તે સ્પર્શ કરી રહ્યો હતો. યુવતી જાગી ગઈ હતી અને યુવકની હરકત જોઈ ગભરાઈ ગઈ હતી. તેણીએ રાડો પાડતા યુવક ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments