Homeદે ઘુમા કેઅજીત અગરકર બન્યા ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર

અજીત અગરકર બન્યા ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા છે. BCCIએ મંગળવારે રાત્રે મીડિયા બ્રીફિંગમાં અગરકરની પસંદગીકાર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.

45 વર્ષીય પૂર્વ બોલરે પૂર્વ ક્રિકેટર ચેતન શર્માનું સ્થાન લીધું છે. શર્માને સ્ટિંગ ઓપરેશન બાદ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં તે ભારતીય ક્રિકેટરો ફિટનેસ માટે ઈન્જેક્શન લે છે તેવો દાવો કરતા સાંભળવામાં આવ્યો હતો.

Ajit Agarkar became the Chief Selector of Team India

નવી પસંદગી સમિતિમાં શિવસુંદર દાસ, સલિલ અંકોલા, સુબ્રતો બેનર્જી અને શ્રીધરન સરત પણ સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments