Homeગુર્જર નગરીCBSEએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, કેટલા ટકા વિદ્યાર્થી થયા...

CBSEએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, કેટલા ટકા વિદ્યાર્થી થયા પાસ ?

Team Chabuk-Gujarat Desk: CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ જાહેર કરતા બોર્ડે કહ્યું કે આ વર્ષે પરીક્ષામાં બેસનાર 87.33% બાળકો પાસ થયા છે. જો કે, આ વખતે CBSEએ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી નહીં આપે. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી.

cbseresults.nic.in પરિણામ ચેક કરી શકાશે. આ વખતે 90.68 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જે ગત વર્ષ કરતા 4 ટકા ઓછું પરિણામ છે. ગયા વર્ષે 94 ટકા વિદ્યાર્થિનીઓ ઉતિર્ણ થઈ હતી.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments