Team chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 24 હજાર 485 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 13 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 1 લાખ 4 હજાર 88 કેસ એક્ટીવ છે. જેમાંથી 156 લોકો વેન્ટીલેટર પર છે.



અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. એક જ દિવસમાં અમદાવાદમાં 10 હજાર નજીક કેસ નોંધાયા છે. એક દિવસમાં અમદાવાદમાં 9 હજાર 837 કેસ નોંધાયા છે. જ્યારે 3 હજાર 664 દર્દીને રજા અપાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત