Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં એક સાથે બાર પીએસઆઈની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ કરી સટાસટી બોલાવી દીધી છે. બદલી કર્યાં બાદ તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કોષ્ટકમાં પીએસઆઈનું નામ તેમની હાલની જગ્યા અને બદલી માટેની નવી જગ્યાની વિગતો આ રહી.
| પોલીસ અધિકારી (PSI) | હાલની જગ્યા | બદલીની જગ્યા |
| જે.એચ. કછોટ | ચોરવાડ પોલીસ સ્ટેશન | જૂનાગઢ બી ડિવિઝન |
| બી.કે. ચાવડાની | માંગરોળ પોલીસ સ્ટેશન | એ ડીવીઝન |
| વી.કે, ઉજીયા | શીલ પોલીસ મથક | લિવ રિઝર્વ (એટેચ પેરોલ ફર્લો શાખા) |
| પી.એસ.ઝાલા | બાટવા પોલીસ મથક | લિવ રિઝર્વ (એટેચ જિલ્લા ટ્રાફિક શાખા) |
| એ.ડી.વાળા | હાલ લિવ રિઝર્વ | શીલ પોલીસ મથક |
| વી.આર.ચાવડા | એ ડિવિઝન | બાટવા પોલીસ મથક |
| કે, વી. પરમાર | બીલખા પોલીસ મથક | માંગરોળ પોલીસ મથક |
| એસ એન.ક્ષત્રિય | લિવ રિઝર્વ | ચોરવાડ પોલીસ મથક |
| એન.વી.આંબલિયા | બી ડિવિઝન | એ ડિવિઝન |
| જે.આર.વાંઝા | લિવ રિઝર્વ | બીલખા પોલીસ મથક |
| એસ.આઈ સુમરા | લિવ રિઝર્વ | લિવ રિઝર્વ (એટેચ વિસાવદર પો.સ્ટે.) |
| આર.ડી.ડામોર | લિવ રિઝર્વ | લિવ રિઝર્વ (એટેચ સી.ડિવિઝન) |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત