Team Chabuk-Gujarat Desk: ભાવનગરના ચિત્રા વિસ્તારમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટતા 6 લોકો ઘાયલ થયા છે તેમજ 2 લોકોના મોત થયાં છે. રાજ્યમાં વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, રાજ્યના વિવિધ શહેરોમાં લિફ્ટ તૂટવાની ઘટનાઓ વધી રહી હોય તેવું વર્તમાનમાં લાગી રહ્યું છે.
ભાવનગરમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તુટવાનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયાં છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
પાપ્ત માહિતી અનુસાર સમગ્ર બનાવ કોલ્ડ સ્ટોરેજમાં માલ ઉતારતા સમય બન્યો છે. લિફ્ટ તૂટવાના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ જે સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત