HomeUncategorizedમોહમ્મદ શમીનું અર્જૂન એવોર્ડથી સન્માન, જૂઓ વીડિયો

મોહમ્મદ શમીનું અર્જૂન એવોર્ડથી સન્માન, જૂઓ વીડિયો

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સામીનું અર્જૂન એવોર્ડથી સન્માન કરાયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે મોહમ્મદ સામીનું સન્માન કરાયું. વર્ષ 2023 માટે મોહમ્મદ સામીને અર્જન એવોર્ડ એનાયત કરાયો.

મહત્વનું છે કે, મોહમ્દ સામીએ 2023ના વિશ્વ કપમાં ભારત તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સામી ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો હતો.

મહત્વનું છે કે, આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ આપવામાં આવ્યા. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવ્યા.આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે એનાયત કરાયા.

Shami Arjuna Aword

ખેલાડીઓનું સન્માન
1. ઓજસ પ્રવિણ દેવતાલે, તીરંદાજી
2. અદિતી ગોપીચંદ સ્વામી, તીરંદાજી
3. શ્રીશંકર એમ. એથ્લેટિક્સ
4. પારુલ ચૌધરી, એથ્લેટિક્સ
5. મોહમીદ હુસૈનુદ્દીન, બોક્સિંગ
6. આર વૈશાલી, શતરંજ
7. મોહમ્મદ શમી, ક્રિકેટ
8. અનુશ અગ્રવાલા, ઘોડેસવારી
9. દિવ્યકૃતી સિંઘ, ઘોડેસવારી ડ્રેસેજ
10. દીક્ષા ડાગર, ગોલ્ફ
11. કૃષ્ણ બહાદુર પાઠક, હોકી
12. પુખરામબામ સુશીલા ચાનુ, હોકી
13. પવન કુમાર, કબડ્ડી
14. રિતુ નેગી, કબડ્ડી
15. નસરીન, ખો-ખો
16. પિંકી, લોન બાઉલ્સ
17. ઐશ્વર્યા પ્રતાપ સિંઘ તોમર, શૂટિંગ
18. ઈશા સિંહ, શૂટિંગ
19. હરિન્દર પાલ સિંઘ સંધુ, સ્ક્વોશ
20. આયહિકા મુખર્જી, કોષ્ટક ટેનિસ
21. સુનિલ કુમાર, કુસ્તી
22. એન્ટિમ, કુસ્તી
23. નૌરેમ રોશીબીના દેવી, વુશુ
24. શીતલ દેવી, પેરા આર્ચરી
25. ઇલુરી અજય કુમાર રેડ્ડી, બ્લાઈન્ડ ક્રિકેટ
26. પ્રાચી યાદવ, પેરા કેનોઇંગ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments