Homeગુર્જર નગરીપોલીસકર્મી બુટલેગર બન્યો, પત્નીને સાથે રાખી લાવતો હતો દારુ, 3 લાખથી વધુનો...

પોલીસકર્મી બુટલેગર બન્યો, પત્નીને સાથે રાખી લાવતો હતો દારુ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Team Chabuk-Gujarat Desk: સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે, આરોપી હિતેશ ચૌહાણ પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો. વલસાડમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ચૌહાણ તેની પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો. જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વલસાડના પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

policeman butlleger

આરોપી હિતેશ ચૌહાણ પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો. દારૂ અને કાર સહિત 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે પારડી પોલીસે આરોપીને ઝડપ્યો છે. દારૂના ધંધામાં મોટી કમાણીથી લલચાઇ કોન્સ્ટેબલે બુટલેગર બની ગયો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments