Homeદે ઘુમા કેIPLની હરાજીમાં આ 71 ખેલાડીને ન મળ્યું કોઈ ખરીદનાર, ક્લિક કરીને જુઓ...

IPLની હરાજીમાં આ 71 ખેલાડીને ન મળ્યું કોઈ ખરીદનાર, ક્લિક કરીને જુઓ લિસ્ટ

Team Chabuk-Sports Desk: IPLની 16મી સિઝનની મીની હરાજી પૂરી થઈ ગઈ છે. આ સીઝનની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. 71 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યું.

ન વેચાયેલા ખેલાડી
કુસલ મેન્ડિસ – શ્રીલંકા
ટોમ બેન્ટન – ઈંગ્લેન્ડ
ક્રિસ જોર્ડન – ઈંગ્લેન્ડ
એડમ મિલ્ને – ન્યુઝીલેન્ડ
તબરેઝ શમ્સી – ધ.આફ્રિકા
મુજીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન
એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા
અકીલ હુસૈન – વેસ્ટ ઈન્ડિઝ
રોહન કુન્નુમલ – ભારત
હિંમત સિંહ – ભારત
શેક રશીદ – ભારત
ચેતન એલઆર – ભારત
શુભમ ખજુરિયા – હિન્દુસ્તાન
અનમોલપ્રીત સિંઘ – ભારત
પ્રિયમ ગર્ગ – ભારત
સૌરભ કુમાર – ભારત
કોર્બીન બોશ – દક્ષિણ આફ્રિકા
અભિમન્યુ ઇશ્વરન – ભારત
દિનેશ બાના – ભારત
સુમિત કુમાર – ભારત
શશાંક સિંહ – ભારત
મોહમ્મદ અઝહરુદ્દીન – ભારત
મુજતબા યુસુફ – ભારત
કેએમ આસિફ – ભારત
લાન્સ મોરિસ – ઓસ્ટ્રેલિયા
ઇઝહારુલહક નાવેદ – અફઘાનિસ્તાન
ચિંતલ ગાંધી – ભારત
શ્રેયસ ગોપાલ – ભારત
એસ મિધુન – ભારત
મુરુગન અશ્વિન – ભારત
બ્લેસિંગ મુજરબાની – ઝિમ્બાબ્વે
દુષ્મંત ચમીરા – શ્રીલંકા
સંદીપ શર્મા – ભારત
તસ્કીન અહેમદ – બાંગ્લાદેશ
રિલે મેરેડિથ – ઓસ્ટ્રેલિયા
દાસુન શંકરા – શ્રીલંકા
જીમી નીશમ – ન્યુઝીલેન્ડ
વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા
મોહમ્મદ નબી – અફઘાનિસ્તાન
ડેરીલ મિશેલ – ન્યુઝીલેન્ડ
ડેવિડ મલાન – ઈંગ્લેન્ડ
મનદીપ સિંહ – ભારત
ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા
શેરફાન રુથરફોર્ડ – વેસ્ટ ઈન્ડિઝ
રસી વૈન ડેર ડ્યુસેન – દક્ષિણ આફ્રિકા
પોલ સ્ટર્લિંગ – આયર્લેન્ડ
વિલ સ્મીડ – ઈંગ્લેન્ડ
કિરંત શિંદે – ભારત
બાબા ઈન્દ્રજીત – ભારત
જગદીશા સુચિત – ભારત
તેજસ બારોકા – ભારત
પોલ વાન મીરકેરેન – નેધરલેન્ડ
આકાશ સિંહ – ભારત
યુવરાજ ચુડાસમા – ભારત
નવીન ઉલ હક – અફઘાનિસ્તાન
રિચાર્ડ ગ્લીસન – ઈંગ્લેન્ડ
જેમી ઓવરટોન – ઈંગ્લેન્ડ
દિલશાન મુદશંકા – શ્રીલંકા
સુમિત વર્મા – ભારત
હિમાંશુ બિષ્ટ – ભારત
અજિતેશ ગુરુસ્વામી – ભારત
સંજય યાદવ – ભારત
બી સૂર્ય – ભારત
સંજય રામાસ્વામી – ભારત
પ્રિયંક પંચાલ – ભારત
વરુણ એરોન – ભારત
ટોમ કુરન – ઈંગ્લેન્ડ
રેહાન અહેમદ – ઈંગ્લેન્ડ
શુભાંગ હેગડે – ભારત
દિપેશ નેઇલવાલ – ભારત
ત્રિલોક નાગ – ભારત
શુભમ કાપસે – ભારત
ઉત્કર્ષ સિંહ – ભારત
જીતેન્દ્ર પાલ – ભારત
પ્રશાંત ચોપરા – ભારત
લ્યુક વુડ – ઈંગ્લેન્ડ
એકાંત સેન – ભારત
વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા

મહત્વનું છે કે, હરાજીમાં 80 ખેલાડીઓ વેચાયા હતા. આ દરમિયાન લગભગ 167 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. જેમાં કુલ 29 વિદેશી અને 51 ભારતીય ખેલાડીઓ સામેલ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments