Homeગુર્જર નગરીસંસદ સભ્યના ફાર્મહાઉસના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બાળકનું મોત

સંસદ સભ્યના ફાર્મહાઉસના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બાળકનું મોત

Team Chabuk-Gujarat Desk: દમણના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં 15 વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું છે. અગમ્ય કારણોસર સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત બાળકનું મોત થયું છે. દમણ પોલીસે તપાસ હાથ ધરી છે. દમણના સાંસદ લાલુભાઇ પટેલના ફાર્મ હાઉસમાં આ ઘટના બની છે. ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તરુણનું મોત થયું છે. ઉમરસાડીનો એક પરિવાર ફાર્મ હાઉસમાં ગયો હતો.

doctor plus

દમણના કચિગામ સ્થિત સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર પરિવાર આવ્યો હતો. ઉમરસાડીના પરિવાર ઉપરાંત અન્ય પરિવારો પણ ત્યાં આવ્યા હતા. જેમાં ઉમરસાડીના પરિવારના 15 વર્ષીય નીવ પટેલ નામનો કિશોર સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે દમણ કોસ્ટલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments