Homeદે ઘુમા કેVirat Kohli T20 World Cup 2022: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, આ મોટો...

Virat Kohli T20 World Cup 2022: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલીએ (virat kohli) ટી20માં મોટો રેકોર્ડ બનાવ્યો છે. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં તે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

વિરાટ કોહલી, 1017* રન, ભારત

1016 રન, મહેલા જયવર્દને, શ્રીલંકા

965 રન, ક્રિસ ગેઈલ, વેસ્ટ ઈન્ડિઝ

921 રન,  રોહિત શર્મા, ભારત

897 રન, તિલકરત્ને દિલશાન, શ્રીલંકા

781 રન, ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા

virat kohli
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments