HomeસિનેમાવાદMalaika Arora Gym Look: મલાઈકાનો ગ્લેમરસ જિમ લૂક થયો વાયરલ, જુઓ હોટ...

Malaika Arora Gym Look: મલાઈકાનો ગ્લેમરસ જિમ લૂક થયો વાયરલ, જુઓ હોટ તસવીરો

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે. મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે.

યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે. મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને બોલિવૂડમાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાને પિટ રાખવા માટે યોગ અને જિમમાં સતત પરસેવો પાડતી રહે છે.

મલાઈકાએ 2017માં અરબાઝ સાથે ડિવોર્સ લીધા હતા. મલાઈકા અને અરબાઝને એક દિકરો અરહાન પણ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments