HomeસિનેમાવાદMonalisa Hot Photos: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ શાનદાર તસવીરો

Monalisa Hot Photos: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ શાનદાર તસવીરો

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરરોજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મોનાલિસાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ ફોટશૂટની તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે દંગ રહી જશો. મોનાલિસાએ સેક્સી પીચ કલરનો આઉટફિટ પહેર્યો છે અને સેક્સી ક્લીવેજ બતાવતી જોવા મળી રહી છે. ગ્લોઈંગ મેકઅપ જોવા મળ્યો છે.

એક્ટ્રેસનો આ હોટ અવતાર જોઈને યુઝર્સ પોતાને રોકી શક્યા નથી અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ પણ અભિનેત્રીની ફેન ફોલોઈંગ ઓછી થઈ નથી. મોનાલિસાના હાલમાં ઈન્સ્ટાગ્રામ પર 5.2 મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments