Team Chabauk-Entertainment: ભોજપૂરી અભિનેત્રી નેહા મલિક પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે પોતાની હોટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. રેડ કલરના ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ પોઝ આપતી જોવા મળે છે.
છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. ફરી એક વખત નેહા મલિકે હોટ અંદાજને લઈ ચર્ચામાં છે. નેહા મલિકે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાના વીડિયોને લાઈક કરી રહ્યા છે.
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે. નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત