Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. ઉર્ફી હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જ્યારે પણ કેમેરાની સામે આવે છે તો તેના ડ્રેસિંગ સેન્સથી લોકોના હોંશ ઉડાવી દે છે. ઉર્ફીને તેની સ્ટાઈલ કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડે છે. તાજેતરમાં ઉર્ફી જાવેદ એકવાર ફરી કંઈક અલગ આઉટફિટમાં જોવા મળી.
ઉર્ફી હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી. આ વખત ઉર્ફીએ ટ્રાન્સપેરેન્ટ બ્લેક ડ્રેસ પર ઘણી બધી ચાવીઓ લટકાવી હતી. ઉર્ફી જાવેદના અતંરગી ડ્રેસથી વધારે આ વખતે બીજી રીતે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદ નવા વીડિયોમાં કાળા કલરના ટ્રાન્સપેરેન્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. ઉર્ફીનું આઉટફિટ ફ્રન્ટથી પૂરી રીતે ખુલ્લુ છે. તેને તેના બ્રેસ્ટને કવર કરવા માટે આ વખત માત્ર એક કાળી પટ્ટીનો સહારો લીધો છે. ઉર્ફી આ વખત તેના આઉટફિટથી વધારે તેના અથડાવવા અને ડગમગવાને લઈને ટ્રોલ થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત