HomeસિનેમાવાદAlaya : બ્લેક ડ્રેસમાં અલાયાનો હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

Alaya : બ્લેક ડ્રેસમાં અલાયાનો હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

Team Chabuk-Entertainmet Desk: અભિનેત્રી અલાયા એફ તેના કાતિલ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હાલમાં જ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અલાયા ફર્નિચરવાલા બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી અલાયા એફ તાજેતરમાં જ ફિલ્મ ‘અલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ના ટ્રેલર લોન્ચ વખતે જોવા મળી હતી. આ દરમિયાન અલાયા એફના ભવ્ય દેખાવને જોઈને ચાહકોની નજર ફક્ત તેના પર જ સ્થિર થઈ ગઈ. પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી અલાયા એફ બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

અલાયા એફ એ પાપારાઝીને તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે એક કરતા વધુ કિલર પોઝ પણ આપ્યા. અલાયા એફએ બ્લેક હાઈ હીલ્સ અને ઈયરિંગ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં અલાયા એફ તેના ટોન્ડ પગ અને પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર અલાયા એફના હજારો ચાહકો છે. જેઓ તેની તસવીરોને ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments