HomeસિનેમાવાદSandeepa Dhar: આ અભિનેત્રીએ વ્હાઈટ બ્રાલેટમાં બેડરુમમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, (Watch Video)

Sandeepa Dhar: આ અભિનેત્રીએ વ્હાઈટ બ્રાલેટમાં બેડરુમમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, (Watch Video)

Team Chabuk-Entertainment Desk: સંદીપા ધર બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની ગ્લેમરસ પોસ્ટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ તમારું દિલ જોર જોરથી ધડકવા લાગશે. સંદીપાએ સફેદ બ્રાલેટ અને સફેદ પેન્ટ પહેર્યું છે. ન્યૂડ મેકઅપથી વાળ ખુલ્લા છે અને તે બેડરૂમમાં એકથી વધુ સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીના આ હોટ ફોટોશૂટનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments