Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) તેના બોલ્ડ અને હોટ અંદાજના કારણે ચર્ચામાં છે. જાહ્નવીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તેણે તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

પિંક કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂર હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. જાહ્નવી કપૂરનો આ હોટ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસના ચાહકો તેની બોલ્ડ તસવીરોને લાઈક કરી રહ્યા છે.


અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો પણ તેની તસવીરો લાઈક કરી રહ્યા છે. પોતાના અભિનયને કારણે તેણે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.

ફિલ્મ ધડકથી એક્ટ્રેસે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. જાહ્નવી કપૂરના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
