HomeસિનેમાવાદNora Fatehi: નોરા ફતેહીનો હોટ એરપોર્ટ લૂક વાયરલ, જુઓ શાનદાર તસવીરો

Nora Fatehi: નોરા ફતેહીનો હોટ એરપોર્ટ લૂક વાયરલ, જુઓ શાનદાર તસવીરો

Team Chabuk-Entertainment Desk: ડાન્સર અને બોલિવૂડ સેલિબ્રિટી નોરા ફતેહી (Nora Fatehi) ખૂબ જ સ્ટાઇલિશ છે. દુનિયા તેની ડ્રેસિંગ સ્ટાઈલને લઈને દીવાના છે. યુવાનો તેના ડાન્સની સાથે સ્ટાઈલની નકલ કરતા જોવા મળે છે. નોરા દર વખતે ખૂબ જ સુંદર આઉટફિટ્સમાં જોવા મળે છે.

આ વખતે નોરા ઓલ બ્લેક ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સેક્સી લાગી રહી હતી. નોરા ફતેહીએ ટાન્સપરન્ટ ટોપ સાથે મેચિંગ જીન્સ પહેર્યું હતું. જેથી તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરી શકે. નોરા ફતેહીનો કાતિલ બ્લેક લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ચાહકો માટે એક્ટ્રેસ દરરોજ નવી તસવીરો શેર કરતા રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments