Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર ચર્ચમાં રહે છે. અભિનેત્રીએ સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી આગ લગાવી છે. એક્ટ્રેસ શમાએ પૂલમાં બિકિની પહેરી હોટ પોઝ આપ્યા હતા. શમાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં વાયરલ થવા લાગે છે. શમા સિકન્દરનો હોટ બિકિની અંદાજ વાયરલ થયો છે. શમાએ ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.
બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી શમા સિકન્દર. શમા સિકંદરના બિકીની લૂકની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં, શમા સિકંદર તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરીને લાખો ચાહકોના દિવાના બનાવ્યા છે. બિકિનીમાં શમાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત