Homeસિનેમાવાદબિકિનીમાં જોવા મળી એક્ટ્રેસ પૂજા ભાલેકર, હોટ અંદાજ જોઈ ચાહકો દંગ

બિકિનીમાં જોવા મળી એક્ટ્રેસ પૂજા ભાલેકર, હોટ અંદાજ જોઈ ચાહકો દંગ

Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી પૂજા ભાલેકર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. પૂજાની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થાય છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્ટરનેટ પર તેના ખૂબ જ હોટ ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

ફિલ્મ ‘ઈન્ટર ધ ગર્લ ડ્રેગન’થી ડેબ્યૂ કરનાર પૂજા ભાલેકર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે. પૂજા ભાલેકરે વ્હાઈટ બિકિનીમાં ખૂબ જ હોટ ફોટો શેર કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિકિનીમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.

ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે. પૂજા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાની દરેક પોસ્ટથી ચાહકોને ચોંકાવી દે છે. જો કે તેની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Pooja bhalekar bikini pics

આ તસવીરોમાં પૂજા ભાલેકર ફોટોશૂટ માટે ખૂબ જ સુંદર અને સેક્સી અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તેણે આ વખતે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. પૂજા ભાલેકર ફરી એકવાર એક ફોટોશૂટ દરમિયાન બિકીની પહેરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments