Homeસિનેમાવાદપ્રિયંકા ચહર ચૌધરીએ વ્હાઈટ બિકિનીમાં લગાવી આગ, તસવીરો વાયરલ

પ્રિયંકા ચહર ચૌધરીએ વ્હાઈટ બિકિનીમાં લગાવી આગ, તસવીરો વાયરલ

Team Chabuk-Entertainment Desk: ફેમસ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક પ્રિયંકા ચહર ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ ઉપરાંત તેના ચાહકો પણ તેને દિલથી પ્રેમ કરે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક હોટ વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ તમે તેના પર ફિદા થઈ જશો.

રિયંકાએ સફેદ રંગની બિકીની પહેરી છે, અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને નદી કિનારે સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો હોટ વીડિયો જોઈને યુઝર્સ ક્રેઝી થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજી વરસાવવા લાગ્યા છે.

priyanka chahar

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments