Team Chabuk-Entertainmant Desk: મરાઠી એક્ટ્રેસ જિનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીની હોટ બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જિનલ જોશી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.

અભિનેત્રી જિનલ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે છે.જિનલ જોશીએ બિકીનીમાં ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે. જિનલ જોશી કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.


જિનલ મરાઠી એક્ટ્રેસ છે. તે પોતાના બોલ્ડ અંદાજને લઈ ચાહકો વચ્ચે સતત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો જિનલ જોશી ઈન્સ્ટાગ્રામ)

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત