Team Chabuk-Sports Desk: દિલ્હી બુલ્સ સામે ડેક્કન ગ્લેડીયેટર્સ તરફથી બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડના ડેશિંગ બેટ્સમેન ટોમ કોહલરે લગભગ 250ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તહેલકો મચાવ્યો હતો. તેણે માત્ર 33 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં તેના બેટમાંથી 6 છગ્ગા અને 8 ચોગ્ગા નીકળ્યા હતા. આ મેચમાં કોહલરની બેટિંગના કારણે ડેક્કન ગ્લેડીયેટર્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. દિલ્હી બુલ્સ 10 ઓવરમાં 4 વિકેટે 122 રન જ બનાવી શકી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
