Team Chabuk-Entertainment Desk: બોલિવુડ અભિનેત્રી દિશા પટની (disha patani) પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ દિશા પટની બ્લેક આઉટફીટમાં જોવા મળી હતી. બ્લેક જીન્સ અને ડીપનેક બ્રામાં દિશા પટની ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ગઈકાલે મુંબઈમાં ધ નાઈટ મેનેજરની સિઝન-2નું (The Night Manager-2) સ્પેશ્યિલ સ્ક્રિનિંગ યોજાયું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવુડના મોટા સ્ટાર હાજર રહ્યા હતા. જેમાં દિશા પટનીએ પણ હાજરી આપી હતી. દિશાએ આ સ્ક્રિનિંગમાં હાજરી આપતા સમયે ટાઈટ બ્લેક જીન્સ અને બ્લેક ડીપનેક બ્રા પહેરી હતી અને તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી.
ધ નાઈટ મેનેજર-2ના સ્ક્રિનિંગમાં અભિનેતા અનિલ કપૂર, વિદ્યા બાલન, દિશા પટની, આદિત્ય રોય કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર, ફાતિમા સના શેખ, શોભિતા ધુલીપાલા, રાજકુમાર સંતોષી સહિતના સ્ટાર હાજર રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
