Homeસિનેમાવાદkhushali kumar: ગોલ્ડન ડ્રેસમાં ખુશાલી કુમારનો હોટ અંદાજ વાયરલ, ચાહકો લાઈક કરી...

khushali kumar: ગોલ્ડન ડ્રેસમાં ખુશાલી કુમારનો હોટ અંદાજ વાયરલ, ચાહકો લાઈક કરી રહ્યા છે VIDEO

Team Chabuk-Entertainment Desk: ખુશાલી કુમાર (khushali kumar) ગોલ્ડન ચમકદાર ડ્રેસમાં જોવા મળી હતી. ખુશાલીના ડ્રેસનો ઉપરનો ભાગ બ્રાલેટ ડિઝાઈનનો છે, જ્યારે સ્કર્ટમાં ગોલ્ડન એમ્બેલિશ્ડ ડિટેલિંગ સાથે ઊંચી સ્લિટ છે. ખુશાલીએ ચમકદાર અને ગ્લોસી મેકઅપ સાથે લુક પૂરો કર્યો.

ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેણે મુખ્યત્વે બોલિવૂડમાં કામ કર્યું છે. ખુશાલી પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે. હાલમાં જ તેણે વર્ષ 2022માં ફિલ્મ ‘ધોકા રાઉન્ડ ડી કોર્નર’થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.

ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આ દિવસોમાં પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે. ખુશાલી કુમાર આર માધવન સાથે ફિલ્મ ‘ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર’માં જોવા મળી. ખુશાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે, જેને જોઈને ફેન્સના દિલના ધબકારા તેજ થઈ જાય છે. આજે અમે તમને ખુશાલી કુમારની એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે નિસાસો નાખવા પર મજબૂર થઈ જશો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments