Homeદે ઘુમા કેએક જ બોલ પર બે વખત DRS લેવામાં આવ્યું, થર્ડ અમ્પાયરના ઊડી...

એક જ બોલ પર બે વખત DRS લેવામાં આવ્યું, થર્ડ અમ્પાયરના ઊડી ગયા હોશ, જુઓ VIDEO

Team Chabuk-Sports Desk: એક જ બોલ પર બે વખત DRS લેવામાં આવ્યું, ક્રિકેટમાં અનોખો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. થયુ એવું કે ઈનિંગની 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરી રહ્યા હતા. એવામાં ઓવરના અનોખા બોલ પર બેટર રાજકુમારે મોટો શોર્ટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ તેનાથી મિસ થઈ ગયો અને વિકેટકિપરની પાસે જતો રહ્યો.

વિકેટકિપર અને બોલર અશ્વિને કેચ આઉટની અપીલ કરી, જેમાં મેદાની એમ્પાયરે માન્યું અને આઉટ આપી દીધુ. પરંતુ બેટ્સમેને આ નિર્ણય વિરૂદ્ધ DRS લેવાનો નિર્ણય કર્યો. થર્ડ એમ્પાયરે ટીવી રિપ્લે જોયા બાદ માન્યું કે બોલ બેટથી નથી પરંતુ જમીનથી અથડાયો છે જેના કારણે અલ્ટ્રા એજ પર લાઈન દેખાઈ રહી છે.

એવામાં થર્ડ એમ્પાયરે મેદાનના એમ્પાયરના નિર્ણયને પલટતા બેટરને નોટ આઉટ જાહેર કરી દીધો. તેના તરત બાદ જેવું થર્ડ એમ્પાયરે બેટરને NOT આઉટ આપ્યું અશ્વિનને પોતાની તરફથી DRS લઈ લીધુ.

doctor plus

અશ્વિન મેદાનના અમ્પાર સાથે કંઈ વાત કરવા લાગ્યા. બન્ને મેદાનના એમ્પાયરની સાથે અશ્વિનની હલ્કી બહેસ પણ થઈ. ત્યાં જ ફરી થર્ડ એમ્પાયરે બીજી વખત ટીવી રિપ્લે પર કેચને જોયો અને ફરી બેટ્સમેનને આઉટ જાહેર કર્યો. થર્ડ એમ્પાયરનું માનવાનું હતું કે બોલ બેટથી નહીં પરંતુ બેટ જમીન પર અથડાવવાના કારણે અલ્ટ્રા એજ પર હરકત જોવા મળી રહી હતી.

સોશિયલ મીડિયા પર ઘટનાને લઈને ચર્ચા

એવામાં એખ વખત ફરી અશ્વિન દ્વારા કરવામાં આવેલા DRS પર બેટરને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. પછી અશ્વિન શાંત થયા અને બહેસને ત્યાં જ છોડી દીધુ. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને જોરદાર રિએક્શન મળી રહ્યા છે. ત્યાં જ મેચની વાત કરીએ તો અશ્વિનની ટીમ આ મેચ 6 વિકેટથી જીતવામાં સફળ રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments