Homeદે ઘુમા કેAsia Cup 2023: એશિયા કપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

Asia Cup 2023: એશિયા કપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

Team Chabuk-Sports Desk: એશિયા કપ (Asia Cup) 2023 અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં મેચ રમાશે. PCBના હાઇબ્રિડ મોડલ હેઠળ રમાનારી ટૂર્નામેન્ટના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ પાકિસ્તાનની પ્રથમ મેચ 30 ઓગસ્ટે નેપાળ સામે થશે.

ESPNcricinfoના અહેવાલ અનુસાર, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુલતાનમાં રમાશે અને યજમાન પાકિસ્તાન નેપાળ સામે ટકરાશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાશે. હાલ ટૂર્નામેન્ટના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.

india vs pakistan

પીસીબી દ્વારા તૈયાર કરવામાં આવેલા મૂળ ડ્રાફ્ટ શેડ્યૂલમાં ઘણા ફેરફારો જોવા મળશે, જેનું મુખ્ય કારણ એસીસી દ્વારા તાજેતરમાં છ દેશોની ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન અને શ્રીલંકાને હાઇબ્રિડ મોડલ રજૂ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments