Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા સારી રીતે જાણે છે કે તેના સેક્સી લુકથી ચાહકોને કેવી રીતે પોતાની તરફ આકર્ષિત કરવા. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેની બોલ્ડનેસ જોઈને લોકોના હોશ ઉડી જાય છે.
તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. અભિનેત્રી ઈશા ગુપ્તા સારી રીતે જાણે છે કે કેવી રીતે પોતાની હોટનેસથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેના દરેક લુકને ચાહકો પસંદ કરે છે.

તાજેતરમાં, અભિનેત્રી એશા ગુપ્તાએ ચાહકો વચ્ચે ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઈશા ગુપ્તાએ સિઝલિંગ બિકીની પહેરી છે. જેમાં અભિનેત્રી આંખો બંધ કરીને સેક્સી પોઝ આપી રહી છે.અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ દ્વારા તેના દેખાવને વધુ સુંદર બનાવ્યો છે. ઈશા ગુપ્તાનો આ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત