Team Chabuk-Sports Desk: કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને મહેમાન ઓસ્ટ્રેલિયાની વચ્ચે બે ટેસ્ટ મેચનો બીજો મુકાબલો રમાઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ રાવલપીંડીની ખરાબ પીચના કારણે ધોવાઈ ગઈ હતી. જેની ક્રિકેટ પ્રશંસકોએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. બીજી ટેસ્ટ મેચ પૂર્વે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી માર્નસ લાબુશેન સમાચારોમાં ચમકી ગયો છે.
Daal and roti for lunch too. Delicious pic.twitter.com/w5KgimFo1N
— Marnus Labuschagne (@marnus3cricket) March 11, 2022

Looks like food served in hospital. Get well soon bro
— Mohit Gulati 🇮🇳 (@desimojito) March 11, 2022
sorry but you have been trolled. You never serve half cooked naan on inside a watery daal
— Sam (@unwokism) March 11, 2022
this is how it’s supposed to look pic.twitter.com/OsaYCivQSB
માર્નસ લાબુશેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક તસવીર પોસ્ટ કરી છે. જે થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી અને પાકિસ્તાનની ફજેતી થઈ હતી. માર્નસ લાબુશેને ઈન્સ્ટા સ્ટોરી શેર કરતા લખ્યું છે કે, ‘લંચ માટે દાળ અને રોટલી.’
Marnus after seeing this food :- pic.twitter.com/q090g4NUBs
— PR45ANSHU⛷✨🪐 (@Priyans93318701) March 11, 2022
My man Marnus is here to reaffirm that @TheRealPCB has actually kept all of them at a jail. https://t.co/fGnCDviM7A
— Haider Maqbool (@haidermaqbool7) March 11, 2022
માર્નસ લાબુશેન દ્વારા શેયર કરવામાં આવેલી તસવીરમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે શું તમે જેલમાં છો? અન્ય એક યુઝરે લખ્યું છે કે, દાળ ઓછી અને દવાખાનાની ખીચડી વધારે લાગી રહી છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે આશા રાખું છું કે આપ હજુ જીવિત છો.
Daal and roti for lunch too. Delicious pic.twitter.com/w5KgimFo1N
— Marnus Labuschagne (@marnus3cricket) March 11, 2022
ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સે થોડા સમય પહેલા પીએસએલમાં મળનારા ભોજનની તસવીર પોસ્ટ કરી હતી. એલેક્સ હેલ્સે જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં ઈંડાની ગુણવત્તા કંઈક વધારે જ ખરાબ હતી અને ટોસ પણ સૂકાયેલા હતા. એલેક્સની તસવીર પણ ખૂબ વાઈરલ થયેલી.
Daal and roti for lunch too. Delicious pic.twitter.com/w5KgimFo1N
— Marnus Labuschagne (@marnus3cricket) March 11, 2022
ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસ પર છે. ઓસ્ટ્રેલિયાની ટીમને અહીં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક ટી ટ્વેન્ટી મેચ રમવાનો છે. રાવલપીંડીની ટેસ્ટ મેચ ડ્રો થઈ ચૂકી છે. જેમાં મહત્વનો ભાગ પાકિસ્તાનની પીચે ભજવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત