Team Chabuk-Entertainmetn Desk: હાલ દેશભરમાં હિંદુ સંગઠનોએ પઠાણ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ વિરોધકર્તાઓનોને લાગી રહ્યું છે કે, ગીતમાં દિપીકા પાદુકોણે ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે તે વાંધાજનક છે. ઉપરાંત ગીતના શબ્દો પર પણ તેમને વાંધો છે. આ અંગે હિંદુ સંગઠનોએ સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે અને ગીતમાંથી વાંધાજનક શોટ્સ અને ગીતના શબ્દો બદલવા માગ કરી છે. મહારાષ્ટ્રમાં તો હિન્દુ સેનાએ થિયેટર્સના માલિકોને ધમકી આપી દીધી છે કે, જો ફિલ્મ રિલીઝ થયું અને થિયેટર્સમાં તોડફોડ થઈ તો તેના માટે થિયેટર્સના માલિકો જ જવાબદાર રહેશે.
જે ગીત પર વિરોધ થઈ રહ્યો છે તેના આ છે શબ્દો
हमें तो लूट लिया,
मिलके इश्क़ वालों ने,
बहुत ही तंग किया,
अब तक इन ख़यालों ने,
नशा चढ़ा जो शरीफी का,
उतार फेंका है,
बेशरम रंग कहाँ देखा,
दुनिया वालों ने,
हमें तो लूट लिया,
मिलके इश्क़ वालों ने,
बहुत ही तंग किया,
अब तक इन ख़यालों ने,
नशा चढ़ा जो शरीफी का,
उतार फेंका है,
बेशरम रंग कहाँ देखा,
दुनिया वालों ने,
मुझ में नयी बात है,
मेरी आदतों के साथ है,
मुझ में नयी बात है,
मेरी आदतों के साथ है,
है जो सही वो करना नही,
घालत होने की,
यही तो शुरूवात है,
नशा चढ़ा जो शरीफी का,
उतार फेंका है,
बेशरम रंग कहाँ देखा,
दुनिया वालों ने,
हमें तो लूट लिया,
मिलके इश्क़ वालों ने,
बहुत ही तंग किया,
अब तक इन ख़यालों ने,
इश्क़ वालों ने,
हमें तो लूट लिया,
मिलके इश्क़ वालों ने,
इश्क़ वालों ने
મહત્વનું છે કે, આ ફિલ્મનો વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો છે. રાજ્યમાં પણ સુરત, અમદાવાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે અને ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
