Homeસિનેમાવાદ'ભાભી જી ઘર પર હૈ' ફેમ Shubhangi Atre એ સાડીમાં આપ્યા કાતિલ...

‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ Shubhangi Atre એ સાડીમાં આપ્યા કાતિલ પોઝ, વીડિયો વાયરલ

Team Chabuk-Entertainment Desk: ‘ભાભી જી ઘર પર હૈં’ની અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રેએ ફરી એકવાર તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર સાડીમાં જોવા મળી રહી છે.

શુભાંગીના આ હોટ વીડિયોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે. વીડિયોમાં શુભાંગી અત્રે સુંદર વાદળી રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણે સાડી સાથે લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું છે. શુભાંગી હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

shubhangi atre

શુભાંગી અત્રેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “તમારી સાડી ખૂબ જ સરસ લાગે છે.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments