Team Chabuk-Entertainment Desk: ઈલાક્ષી ગુપ્તા હોટ કપડા પહેરવાનું પસંદ કરે છે. અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ફરી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની રેડ બિકિનીમાં તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. અલગ-અલગ અંદાજમાં હોટ તસવીરો શેર કરી છે.


તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇલાક્ષી ગુપ્તાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ફિલ્મના પ્રીમિયર બાદ અભિનેત્રીને વિવિધ પ્રોજેક્ટની ઓફર કરવામાં આવી છે. અભિનેત્રી ઇલાક્ષી ગુપ્તાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના કાતિલ અંદાજને લાઈક કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરોએ આગ લગાવી છે.

વર્ક ફ્રન્ટ પર, અભિનેત્રી છેલ્લે તાનાજી – ધ અનસંગ વોરિયર તેમજ શ્રેયસ તલપડે, તનિષા મુખર્જી, અભિમન્યુ સિંહ, પ્રતિક જૈન સાથે રાજીવ રુઈયા દ્વારા દિગ્દર્શિત “લવ યુ શંકર” જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત