Team Chabuk-Entertainment Desk: બોલિવૂડની જાણીતી સિંગર નેહા ભસીન અને પૂર્વ બિગ બોસ સ્પર્ધક નેહા ભસીને હાલમાં જ સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ભસીન તેની મિત્ર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. સિંગર નેહા ભસીનની આ બોલ્ડ બિકીની ફોટોશૂટ તસવીરોએ ફેન્સમાં ખળભળાટ મચાવી દીધો છે.

અભિનેત્રી નેહા ભસીને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ બિકીની લુકમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નેહા ભસીને તેની બેસ્ટ ફ્રેન્ડ સુનંદા વોંગ સાથેની આ તસવીરો શેર કરી છે. જેમાં બંને બિકીનીમાં બોલ્ડ પોઝ આપતા જોવા મળે છે.

સિંગર નેહા ભસીનની મિત્ર સુનંદા વોંગે પણ તેના મિત્ર સાથે બોલ્ડ બિકીની પોઝ આપ્યા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે કેટલાક લોકો એવા છે જેમને સિંગર નેહા ભસીનનો આ બોલ્ડ લુક પસંદ નથી આવ્યો. કેટલાક લોકોએ અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

એટલું જ નહીં, કેટલાક ટ્રોલ અભિનેત્રી નેહા ભસીનના આ લુકની સરખામણી WWE રેસલર સાથે કરવા લાગ્યા છે. જ્યારે કેટલાક લોકોને નેહા ભસીનનો બોલ્ડ લૂક પસંદ આવ્યો છે. નેહા ભસીન એકદમ બોલ્ડ છે. બિગ બોસમાં જ નેહા ભસીને પોતાનું બોલ્ડ વલણ બતાવીને ચાહકોના હોશ ઉડાવી દીધા હતા.


તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત