Team Chabuk-Entertainment Desk: બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાની મનમોહક સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દે છે. તાજેતરમાં જ નોરા ફતેહી ‘ઝલક દિખલા જા 10’ના સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન ‘દિલબર’ ગર્લ ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે નોરા ફતેહી ‘ઝલક દિખલા જા 10’ને જજ કરી રહી છે.


નોરા ઉપરાંત કરણ જોહર અને માધુરી દીક્ષિત પણ આ શોને જજ કરી રહ્યા છે જ્યારે મનીષ પોલ આ શોને હોસ્ટ કરી રહ્યા છે. આ બોલિવૂડલાઈફ રિપોર્ટમાં જુઓ ‘ઝલક દિખલા જા’ના સેટ પરથી નોરા ફતેહીની તસવીરો

આ તસવીરમાં નોરા યલ્લો કલરના બોડીકોન આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં નોરાનું પરફેક્ટ ફિગર ચાહકોનું દિલ જીતી રહ્યું છે. આ તસવીરમાં નોરા ફતેહી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરમાં નોરાની પાછળ ફોટોગ્રાફ્સની ભીડ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ તસવીરમાં નોરા ફતેહી પોતાના વાળ ખુલ્લા રાખી રહી છે. અભિનેત્રીની આ હેરસ્ટાઇલ પીળા આઉટફિટ સાથે ખૂબ જ સૂટ છે. ચાહકો પણ નોરા ફતેહીના કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત