Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની આરપારની મેચ પહેલાં કેટલાય રમૂજી મીમ અને રીલ વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમ્સ લોકોને પેટ પકડાવીને હસાવી રહ્યા છે.
એક યુઝરે ખેલાડીઓને કાળા ટીકા અને લીંબુ મરચા લગાવ્યા છે જેથી નજર ન લાગે.
BREAKING NEWS 🚨
— Sonu Yadav (@SonuYadav02S) March 2, 2025
No #Indian fans will pass Without liking is post 🇮🇳🫡
India vs Australia #ChampionsTrophy#INDvsNG#INDvsAUS pic.twitter.com/ALkSvKShsn
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ 4 માર્ચ, મંગળવારના રોજ બપોરે 2:30 વાગ્યે રમાશે. 2023માં બંને વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.
અન્ય એક યુઝરે ટ્રેવિઝ હેડ અને રોહિત શર્માનો ફની વીડિયો પોસ્ટ કર્યો છે.
Rohit vs Travis.😬 #INDvsAUS pic.twitter.com/NrdmQtuHE4
— Ayush Pandit 🇮🇳 (@ayush95_) March 4, 2025
બંને ટીમ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં નવમી વખત આમને-સામને રમશે. અગાઉના મુકાબલામાં, બંને ટીમ 4-4 થી જીતી હતી. બંને ટીમ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ ફાઈનલમાં એકબીજાનો સામનો કરી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીત્યું હતું. ભારત પાસે તે હારનો બદલો લેવાની તક છે.
એક યુઝરે ફિલ્મી અંદાજમાં ભારતીય ટીમની તરફેણ કરી છે.
Rohit Sharma and team India are ready for #INDvsAUS pic.twitter.com/qX4pwBdF5s
— Vishal (@VishalMalvi_) March 4, 2025
એક યુઝરે ફિર હેરાફેરી ફિલ્મનો ફોટો મુકી પરેશ રાવલના અંદાજમાં કંઈક આવું લખ્યું છે.
ICT fans rn#INDvsAUS pic.twitter.com/DI4i7qmQvD
— Atulya (@DesiMemesTweets) March 4, 2025
Rohit Sharma be like : Fir aa gaya ye Travis Head#INDvsAUS pic.twitter.com/4OLWynbOHP
— Aishwarya (@ItsAashu_) March 4, 2025
એક યુઝરે લખ્યું છે ભારતીય ટીમ રેડી છે. હર હર મહાદેવ.
#RohitSharma will win the toss 🔥💯#ChampionsTrophy2025 #IndvsAus
— Sonu Reddy (@SonuReddy9999) March 4, 2025
pic.twitter.com/OfnnoxVVSl
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વન-ડે મેચ રમાઈ છે. ભારતે 7 અને ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી. બંને ટીમ પહેલી વાર દુબઈમાં આમને-સામને થઈ રહી છે. ભારતે ટુર્નામેન્ટમાં તેની ત્રણેય મેચ આ મેદાન પર રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણેય મેચ પાકિસ્તાનમાં રમી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત